✨ Pan India Delivery | Gujarati • Hindi • Marathi • English
Home Invitations Baby & Kids Chhathi Gujarati Chhathi Ceremony Invitation Card
Gujarati Chhathi Ceremony Invitation Card
Gujarati Language Baby & Kids Chhathi

Gujarati Chhathi Ceremony Invitation Card

Express Delivery: 24-48 Hours 5 Views Template No: CHHATHI003
9:16 Full HD Vertical Resolution
Custom Names & Ceremony Details
Custom Audio & Traditional Music
Easy WhatsApp HD Sharing

Product Description

નાનકડા મહેમાન માટે આશીર્વાદોની શુભ ઘડી

 

ઘરમાં નાનકડા મહેમાનના આગમનથી ખુશીઓની નવી શરૂઆત થઈ છે…
આ ખુશીના પ્રસંગને પરિવારજનો અને સ્વજનો સાથે ઉજવવા માટે આવી છે છઠ્ઠી પૂજનની પાવન ઘડી.

 

આ સુંદર છઠ્ઠી નમનત્રણ પત્રિકા ખાસ બાળકના છઠ્ઠી પ્રસંગ માટે તૈયાર કરવામાં આવી છે. ડિઝાઇનમાં નાનકડું શિશુ, પરંપરાગત ઝૂલો, ફૂલો, પક્ષીઓના પાંજરા, ભારતીય વાદ્યો અને સુંદર રાજસ્થાની/પરંપરાગત આર્ટવર્કનો કલાત્મક ઉપયોગ કરવામાં આવ્યો છે.

 

સોફ્ટ ક્રીમ અને પિંક કલરનું સંયોજન આ આમંત્રણને સ્નેહભર્યું, શાંત અને રોયલ લુક આપે છે.

 

✨ ડિઝાઇનની ખાસિયતો

  • 👶 Cute Baby Theme
  • 🪷 Traditional Indian Artwork
  • 🌸 Pink & Cream Elegant Colour Theme
  • 🪔 પરંપરાગત ધાર્મિક અને સાંસ્કૃતિક Elements
  • 🧸 બાળકના શુભ પ્રસંગ માટે ખાસ ડિઝાઇન
  • 💕 પ્રેમભર્યું અને આશીર્વાદસભર ગુજરાતી લખાણ
  • ✍️ નામ, તારીખ, સમય, સ્થળ અને નિમંત્રકની વિગતો મુજબ Personalized
  • 📄 One Page PDF Invitation
  • 📱 WhatsApp અને Mobile Sharing માટે યોગ્ય Digital Format

Have Questions? Send Inquiry